બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી રેસીપી
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (16:07 IST)

Navratri Recipe- નવરાત્રિ માં શૈલપુત્રીને લગાવો આ મિઠાઈનો ભોગ, રેસીપી

mango barfi
સામગ્રી- 
1 વાટકી જાડું ચણાનું લોટ 
અડધી વાટકી ઘી 
4 મોટા ચમચી દૂધ 
વાટેલી ઈલાયચી 
 
શણગારવા માટે છીણેલું નારિયેળ 
ખાંડ જરૂર મુજબ 
કતરી પિસ્તા અને બદામ 
10-15 કેસરના લચ્છા 
ચાંદીનો વર્ક 
 
વિધિ-
- સૌથી પહેલા ઘીને ગરમ કરી લો. પછી ચણાનું લોટમાં ગરમ ઘી મિક્સ કરી દૂધથી બેસન મસલવું. 
- બેસનને મોટી ચાલણીથી ગાળી લો. ત્યારબાદ કડાહીમાં ઘી નાખે સોનેરી થાય ત્યાં સુધી શેકવું. 
- તેમાંથી જ્યારે શૌંધી સુગંધ આવવા લાગે તો તેને તાપથી નીચે ઉતારી લો. 
- ખાંડ  ડૂબી જાય તેટલું પાણી નાખી 2 તારની ચાશની તૈયાર કરો. 
- ત્યારબાદ કેસર ઘોલીને નાખવું. પછી તેમાં શેકેલું  મિશ્રણ નાખી સારી રીતે ઘોલવું. 
- ચિકણીઈ લાગેલી કોર વાળી થાળમાં જામવા માટે  નાખવુ. 
-ઉપરથી વાટેલી ઈલાયચી, કાપેલા સૂકા મેવા નારિયેળ નાખવું. 
- ઠંડા થયા પછી ચાકૂથી બરફીના આકારમાં કાપી લો