સંબંધિત સમાચાર
- Father's Day 2024 Date, History - ફાધર્સ ડે કેમ ઉજવાય છે ? જાણો ક્યારે અને ક્યાંથી શરૂ થયો
- ફાધર્સ ડે સ્પેશ્યલ - શુ તમે એક સારા પિતા છો ?
- ફાધર્સ ડે 2024 Greetings- પપ્પાને હેપી ફાદર્સ ડે
- Father's day 2024 - ફાધર્સ ડે પર પિતા માટે સુવિચાર
- ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે
Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ
fathers day quotes
અમારી તરફથી, વિશ્વના દરેક પિતાને ફાધર્સ ડે 2024ની શુભકામનાઓ: પિતાનો દિવસ અથવા પિતા દિવસ એટલે કે ફાધર્સ ડે દર વર્ષે સમગ્ર વિશ્વમાં જૂનના ત્રીજા રવિવારે પિતાના સન્માનમાં અને બાળકોના જીવનમાં પિતાના યોગદાનને દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. અહીં અમે પિતા પરના અમૂલ્ય વચન લાવ્યા છીએ જે પિતાના સન્માનમાં લખેલા છે. Pita Par Suvichar, Fathers Day Quotes in Gujarati
fathers day quotes
1 ખિસ્સુ ખાલી હોય તો પણ
ના પાડતા નથી જોયા
મે પિતાથી વધુ શ્રીમંત
વ્યક્તિ નથી જોયા
Happy Fathers Day
fathers day quotes
2 પિતા લીમડાના પાન
જેવા હોય છે જેના પાન
ભલે કડવા હોય પણ
છાયો હંમેશા ઠંડો હોય છે
Happy Fathers Day
fathers day quotes
3 તેને જરૂર નથી પૂજા પાઠની
જેને સેવા કરી મા-બાપની
Happy Fathers Day
fathers day quotes
4 તમારા જ નામથી
ઑળખાઉ છુ પપ્પા
મારી માટે આનાથી મોટી
પ્રસિદ્ધિ શુ હશે
Happy Fathers Day
fathers day quotes
બોજ કેટલો પણ હોય પણ
એ ક્યારેય ઉફ્ફ પણ નથી કરતો
પિતાનો ખભો ઘણો મજબૂત હોય છે
Happy Fathers Day
fathers day quotes
મને પિતા કરતા સાંજ ગમે છે
કારણ કે પિતા તો ફક્ત રમકડા લાવે છે
પણ સાંજ મારા પિતાને લઈ આવે છે
Happy Fathers Day
7 પિતા શ્રીમંત હોય કે ગરીબ
બાળકો માટે દરેકનો પિતા
તેમનો રાજા હોય છે
Happy Fathers Day
8 માતા વગર ઘર સુનુ
તો પિતા વગર જીવન સુનુ
Happy Fathers Day
9. દુનિયામાં ફક્ત પિતા જ
એ વ્યક્તિ છે જે
ઈચ્છે છે કે મારા બાળકો
મારાથી પણ વધુ સફળ બને
Happy Fathers Day
10. તમારા પિતાની વાત માનો
અને તેમને સમય આપો
કારણ કે તેમને તમારી વાતો
ત્યારે પણ સાંભળી હતી
જ્યારે તમને બોલતા પણ નહોતુ આવડતુ
Happy Fathers Day