ફેંગશૂઈ પ્રમાણે તમારા ઘરનો દરવાજો
-
દરવાજા હંમેશા એકબીજાથી વિપરિત દિશામાં ખૂલવા જોઈએ દરવાજા હંમેશા સહેલાઈથી ખૂલવા અને બંધ થવા જોઈએ.-
દરવાજા હંમેશા ઓરડાના આકારના પ્રમાણમાં હોવા જોઈએ, જો દરવાજો બહુ મોટો હોય તો તે ઊર્જાને ઝડપથી બહાર નીકળવા દેશે, અને નાનો હશે તો તે ઊર્જાનો પ્રવશ રોકે છે.-
દરવાજા પર લાલ રંગની સજ્જા ફેંગશુઈ મુજબ ઘણી સારી માનવામાં આવે છે. --
ઘરના દરવાજાની સામે ક્યારેય ઝાડ ન લગાવો.