માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

P.R


વેબ દુનિયા|
ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની અંદર ગોલ્ડફીશ રાખવાથી ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે. માછલી ઘરની અંદર માછલીનું મૃત્યું થવાથી ઘરમાં આફત આવે છે તેવું માનવામાં આવે છે. માછલી ઘરને ક્યારેય પણ બેડરૂમમાં રાખશો નહી તેને બને ત્યાર સુધી તમારા ઘરના લીવીંગરૂમમાં રાખો. તેને મુકવાની સાચી દિશા પૂર્વ, દક્ષિણ-પૂર્વ કે ઉત્તર ગણાય છે.
ફેંગશુઈ મુજબ એક્વેરિયમમાં કુલ નવ માછલીઓ મુકવી શુભ ગણાય છે, જેમા 8 ગોલ્ડફિશ અને એક બ્લેકફિશ મુકવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.


આ પણ વાંચો :