શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 27 નવેમ્બર 2015 (17:38 IST)

Feng Shui tips

ફેંગશુઈ- ઘરમાં લગાડો સૌભગયની ગાંઠ શરૂ થઈ જશે સારું સમય
જો તમ ઘર કે ઑફિસમાં આઠ લૂપની મિસ્ટિક નોટના ઉપયોગ કરો છો તો તમારી પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે . આમ તો ફેંગશુઈની માન્યતામાં એનું અર્થ જીવનમાં અસ્તિત્વથી પણ છે. આ આધ્યાત્મિક પહલૂને પણ પ્રકટ કરે છે. 
 
તમે આ નૉટને લાલ રંગના રિબિનથી જ બનાવો. લાલ રંગ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાના પરિયાચક છે. 
 
જો તમે બીજા ફેંગશુઈ ગેજેટસ સાથે ઉપયોગ કરી શકો છો તો સિક્કાઓ સારા વિકલ્પ છે એના માટે સામાન્ય રીતે ત્રણ કે પાંચ સિક્કાના ઉપયોગ કરાય છે. 
 
ઘરમાં આ રૂમમાં દક્ષિણી પશ્ચિમી માથે રાખી શકાય છે અને ઑફિસમાં આ પણ દિશા સારી છે. 
 
એને મૂકવાની એવી જગ્યા હોવી જોઈએ કે આ બધા આગંતુકોને નજર આવે. આ પ્રદર્શિત કરે છે કે તમે જીવનમાં કેટલા ઓર્ગેનાઈજ્ડ છે. આ ગેજેટની નૉતને ક્યારે પણ ખુલા નહી મૂકવો. જો ખોલાય જાય તો તરત જ એને લગાવી દો.