મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ફીફા ફુટબોલ વિશ્વકપ
Written By
Last Updated : બુધવાર, 6 જૂન 2018 (18:05 IST)

આ 'વર્લ્ડ કપ ગર્લ' ની સુંદરતાના રૂસી રાષ્ટ્રપતિ પુતિન પણ છે દિવાના.. જુઓ વાયરલ ફોટા

વિક્ટોરિયા લૉપરેવા 2003માં મિસ રૂસ પણ  રહી ચુકી છે.  હવે તીને વર્લ્ડ કપ ગર્લ જાહેર કરવામાં આવી છે. 

વર્લ્ડ કપ ગર્લ જાહેર થયા પછી દુનિયાભરના ફુટબોલ પ્રેમી ઈંટરનેટ પર તેની તસ્વીરો સર્ચ કરી રહ્યા છે. 
સૂત્રોનુ માનીએ તો રૂસના રાષ્ટ્રપ્તિ વ્લાદિમીર પુતિને જ વિક્ટોરિયાને વર્લ્ડ કપ ગર્લ બનાવી છે. 
વિક્ટોરિયાને રૂસી રાષ્ટ્રપતિ પુતિને પહેલીવાર ફુટબોલ પોગ્રામને એંકર કરતા જોઈ હતી. 
વિક્ટોરિયા પણ રાષ્ટ્રપતિ પુતિનને સપોર્ટ કરે છે. એટલુ જ નહી તેણે રૂસમાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પણ પોતાના ફેંસને પુતિનને વોટ આપવાની અપીલ કરી હતી. 
વિક્ટોરિયા લૉપરોવા મૉડલિંગ ઉપરાંત એંકરિંગ અને ટીવી પોગ્રામ પણ હોસ્ટ કરી ચુકી છે. 
બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં  ગ્રેજ્યુએશન કરનારી 34 વર્ષની વિક્ટોરિયાએ શાળાના દિવસોમાં જ મોડલિંગના ઓફર મળવા શરૂ થઈ ગયા હતા. 
વિક્ટોરિયાએ 1999માં પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી પહેલીવાર મૉડલિંગના ક્ષેત્રમાં પગ મુક્યો. 
વિક્ટોરિયા લૉપરોવાને મોડલિંગના ક્ષેત્રમાં મિસ રૂસ ઉપરાંત ફેસ ઓફ ધ ઈયર, મોડલ ઑફ ડૉન જેવા અનેક મોડલિંગ એવોર્ડ પણ મળી ચુક્યા છે. 
 
અર્જેંટીના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસી વિક્ટોરિયા લૉપરોવાના પસંદગીના ખેલાડી છે. 
 
ફીફા વર્લ્ડ કપ 2018ની એબેસેડર બનાવેલ વિક્ટોરિયા લૉપરેવા પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં છે.