બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By વાર્તા|
Last Modified: મુંબઈ , મંગળવાર, 25 માર્ચ 2008 (19:54 IST)

ડોલરના મુકાબલે રૂપિયો 15 પૈસા મજબૂત

મુંબઈ. દેશના શેરબજારમાં તેજીના સમાચારો મળતાની સાથે જ આંતર બેંકિંગ વિદેશી મુદ્રા બજારમાં આજે રૂપિયાએ 15 પૈસાની છલાંગ લગાવી છે. સત્ર દરમિયાન ડોલરની ઓછામાં ઓછી કિંમત 40.02 રૂપિયા અને વધુમાં વધુ કિંમત 40.20 રૂપિયા સુધી રહી હતી. આજે યૂરોનો ભાવ 35 પૈસા વધીને 62.31 રહ્યો હતો અને જાપાની યેન 39.90 રૂપિયા પર 40 પૈસા નીચો રહ્યો હતો.