શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By ગજેન્દ્ર પરમાર|

યાદે દોસ્તી કી..

W.Dગજેન્દ્ર પરમાર

જબ ભી ખોલતી હું અપના જૂના પુરાના બક્સા લગતા હે,
જેસે સમેટી ગળી કર રખી હો યાદે;
જૂને પુરાને ફટે કાગજો કી પાની મે ભીગ કર ધુંધલી હો ગઈ હો યાદે;
કુછ કપડો કે દાગ સી ગહેરી યાદે,
કીસીકી દી ગઈ ચોકલેટો સે બસી પન્ની કી ઝગમહાતી હુઈ યાદે;

કીસીકી અંજાને મે લીખી હુઈ બાતોકી ગહેરાઈઓ મે લે જાતી યાદે;
રૂમાલ જીસસે અપમાન કરને કે બાદ પોછી હુઈ આંસુઓસી યાદે..;

બડે બડે ઈનામો કી કતારોકો છોટા બનાતે અભિનંદન કી યાદે,
ભાવ બનકર સપનોમે ભી પીછા ન છોડને વાલી યાદે..
અબ તુમ બાવરી કે હો, એસા અહેસાસ દિલાતી યાદે........
ગુંજન મોદી
બીએડ અર્થશાસ્ત્ર, અમદાવાદ

.....................................દોસ્ત..........................................


આજ તારી યાદમાં ફરતો હતો;
આજ તારા સપનાઓમાં હસતો હતો.

દુઃખમાં તારો સહારો હોય છે,
આજ તારા સ્નેહમાં તરતો હતો.

ચાંદ આ તારા ઈશારાથી રમે,
વાત સૌને દોસ્તની કરતો હતો.

હાથ છોડી દૂર જાય ગમે નહી,
થતું કંઈક દર્દને રડતો હતો.

પત્રને આખો જબોળી પ્રેમથી
'વિજય' આજે દોસ્તને મળતો હતો.

વિજય ચલાદરી
ગુજરાતી અધ્યાપક,
બી.જે.ગઢવી બીએડ કોલેજ
રાધનપુર.