જાણો શું છે મિત્રો

Last Modified શુક્રવાર, 31 જુલાઈ 2015 (17:16 IST)

જેમ પાણી વગર જીવી નહી શકતા
એમ સ્કૂટર વગર કયાં જઈ નહી શકતા
હાલાત એવા થઈ ગયા છે યારો
જેમ ક્રિકેટ વગર વિકેટ લઈ નહી શકતા
આમ તો જીંદગીમાં દોસ્ત વગર રહી નહી શકતા


એ વરસાદ થોડી થંભીને વરસજે
જ્યારે મારો યાર આવે તો જોરથી વરશજે
પહેલા ના વરસજે કે એ આવી ના શકે
પછી આટલું વરશજે કે એ જઈ નહી શકે


આ પણ વાંચો :