ફ્રેંડશિપ એસએમએસ

friendship
Last Updated: શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (15:11 IST)
એ વરસાદ ઉભી રે

જ્યારે મારો મિત્ર આવી જાય ત્યારે જોરેથી વરસજે

અત્યારે ન વરસ કે એ આવી ના શકે

પછી તે આવી જાય ત્યારે એટલી જોરેથી વરસે કે એ જઈ ના શકે

-----------

મિત્ર નવા હોય તો પ્રિય હોય છે...

મિત્ર સાચો હોય તો વધારે પ્રિય હોય
છે....

અને જો મિત્ર તારા જેવુ હોય તો સૌથી પ્રિય હોય છે.

-------

મિત્રતા તો કઈક ખાસ છે
આ તો દિલોનો મેળાપ છે


મિત્રતા નથી જોતી દિવસ કે રાત છે


એમાં તો ડેરીમિલ્કની મિઠાસ છે
અને પાણીપુરીની તીખાશ છે.


-----------

મિત્રોને નારાજ ન થવા દો
આમ કોઈ પર ફિદા ન થવા દો
ગર્લફ્રેંડથી વધારે ખ્યાલ રાખો મિત્રોનો
કારણ કે મિત્રો ક્યારે દગો આપતા નથી

----------------

ક્યારે તમને મારી પ્રીત સમજાઈ જશે
ત્યારે હૃદય તમારો મુઝાઈ જશે
પછી શોધશો મને આખા જગતમાં
પણ ત્યાં સુધીમાં મારું અસ્તિત્વ ખોવાઈ જશે

---------
અમને કોઈ ભૂલી જાય તો ગમ નથી
તમને અમે ભૂલીએ એ અમે નથી
ચાહું છું હું મિત્રોને મારા પ્રાણથી વધારે
તેના માટે પ્રાણ પણ નિકળી જાય તો ગમ નથી

આ પણ વાંચો :