સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : રવિવાર, 4 ઑગસ્ટ 2019 (13:59 IST)

છોકરા-છોકરી સારા મિત્ર નહી હોઈ શકતા શા માટે કહે છે લોકો? આ રહ્યા 5 કારણ

છોકરા-છોકરી સારા મિત્ર નહી હોઈ શકતા શા માટે કહે છે લોકો? આ રહ્યા 5 કારણ 

 
જીવનમાં મિત્રનું ખૂબ મહત્વ હોય છે. મિત્રોથી જ અમે અમારા દિલની વાત ખુલીને કહી શકે છે. પણ વાત જ્યારે છોકરા- છોકરીની મિત્રતાની આવે છે તો દરેક કોઈ એક જ વાત કહે છે કે -"છોકરા-છોકરી સારા મિત્ર નહી હોઈ શકતા" શું તમે વિચાર્યું છે આવું શા માટે- આવો જાણીએ છે તે કારણે જેના કારણે લોકો આ વાત કહે છે. 
 
સમાજના વિચાર 
અમે ભલે જ 21મી સદીમાં જીવી રહ્યા હોય, પણ સમાજમાં છોકરા અને છોકરીની મિત્રતાને લઈને વિચાર આજે પણ જૂના સમય વાળા જ છે. તમારા આ વિચારને લોકો આધુનિક યુગમાં પણ ફેરવવા નહી ઈચ્છતા. હમેશા જ્યારે કોઈ છોકરો અને છોકરી મિત્ર હોય છે, તો તેમનો સાથે આવું-જવું, હંસતા- બોલતા બધા આ કહે છે કે આ લોકો મિત્ર નથી જરૂર તેમની દોસ્તીમાં કઈક કાળું છે. 
 
જ્યારે પણ તમે સાથે ફરતા- ખાવો-પીવો છો તો લોકો તમને કપલ સમજવા લાગે છે. કયાં પણ જવું, સાથે ઉઠવું બેસવું તમે લોકો માટે અજીબ નથી હોતું પણ હે પણ તમને જુએ છે તો તેમના મનમાં આ જ સવાલ હોય છે કે તમે કપલ છો? 
 
તમારા અંદર બળતરાની ભાવના આવી જાય 
જ્યારે બન્ને મિત્રોમાંથી કોઈની સાથે ડેટ કરવા લાગે છે તો તમારું વધારેપનું સમય તેમની સાથે પસાર થવા લાગે છે તો ફરી બીજા મિત્રને બળતરા થવા લાગે છે. આવું  આ માટે નહી કે તે ડેટ પર જવા ઈચ્છે છે તેથી કે તમારી મિત્રતામાં અંતર આવી જાય છે. 
 
મા-પિતાને લગ્નના વિચાર આવવા લાગે છે. 
છોકરા-છોકરીને  ભલે આવું ન લાગે પણ તેમની મિત્રતાને જોઈને મતા-પિતાને માત્ર આ જ લાગે છે કે હવે આ બન્નેના લગ્ન કરવા ઈચ્છે છે અને તેમના લગ્નના સપના જોવા લાગે છે. 
 
તમે હમેશા ફિલ્મોમાં પણ જોયું હશે કે છોકરા અને છોકરીના પ્રેમની શરૂઆત મિત્રતાથી જ હોય છે પણ આખરેમાં તે લગ્ન કરી જ લે છે. આ પણ એક કારણ છે કે લોકોને આવું લાગે છે કે એક છોકરા અને છોકરી મિત્ર નહી પણ મિત્રથી વધીને પણ કઈક હોય છે.