1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
  4. Happy Friendship Day

Friendship Day 2020- દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા

Happy Friendship Day
તમે ઘણીવાર બે મિત્રને સારા જીવનસાથી બનતા જોયા  હશે એવું એટલા માટે  હોય છે કારણકે તમારા મિત્ર તમારી બધી વાત સારી કે ખરાબ વાતને સમજે છે પણ શું તમે જાણૉ છો. તમારો  સૌથી સારો મિત્ર ક્યારે તમાર વિશે કઈક સ્પેશલ ફીલ કરવા લાગે છે. આવો જાણીએ તમને જણાવીએ છે એ 5 વાત જે જણાવે છે કે તમારો  મિત્ર તમારા પર દિલ હારી બેસ્યો છે. 
 
જો કોઈ ખાસ  મિત્રનું  નામ સાંભળતાજ ચેહરા પર મુસ્કાન આવી જાય છે કે પછી તમારા દિલની ધડકન તેજ થવા લાગે છે તો સમજવું કે તમને તેની સાથે  પ્રેમ થઈ ગયો  છે. તમારા દોસ્તનો સાથ અને સલાહ તમને સૌથી સારા  લાગે છે તો સમજવું કે દિલ તેને ગ્રીન સિગ્નલ આપી રહ્યુ છે. 
 
છોકરીઓ શાપિંગ માટે બહુ ક્રેજી હોય છે એ દરેક વસ્તુ કલાકો લગાવીને ખરીદે છે.  તેમની શાપિંગ કરતા સમયે એ દરેક વસ્તુ માટે તમારી  સલાહ લે તો સમજવું કે આ પ્યારનો ઈશારો છે. 
 
કાલ સુધી તમારો દોસ્ત જે તમારી ફેવરિટ ડિશને મોઢું બનાવતા હતો/હતી  આજે તેને ખાવી  ગમે છે તો કે હવે એ પોતાની પસંદનું ખાવા કરતા   તમારી પસંદનું ખાવું પસંદ કરવા લાગે તો સમજવું કે દાળમાં કઈક કાળું છે. 
 
દરેક સમયે ફોન પર ચોંટી રહેવું, તમને તે ખાસ દોસ્તના ફોન કે મેસેજની રાહ જોવી, આંખ બંધ કરતા જ તેના ચેહરો સામે આવી જવો. આ  સિવાય બધી વાત નકામી વાત પણ સારી લાગવી એ  પ્રેમની નિશાની છે.