motivational quotes- ગુજરાતી સુવિચાર
દયાળુ બનો નબળા નહીં,
સમજદાર બનો અહંકારી નહીં.
#તમે સંસ્કારાથી આખી દુનિયા જીતી શકો છો
અને જે જીત્યા છે તે પણ અહંકારને કારણે હારી જાય છે !!!
સમજદાર લોકોની જેમ વિચારો
પરંતુ સામાન્ય લોકોની જેમ વાત કરો
Happy Friday
મારી પ્રાર્થનાનો એવો સ્વીકાર કર
મારા ભગવાન કે હું વંદન કરવા
હાથ જોડું અને મારી સાથે સંબંધ
થી જોડાયેલા તમામ સુખી થાય
શુભ સવાર
એક સુખી જીવન જીવવા માટે
માણસને "સાધુ" નહી "સીધુ"
થવાની જરૂર છે
અને યોગી થવાની નહિ પણ
ઉપયોગી થવાની જરૂર છે
લોકોને ભરપૂર આદર આપો
તેથી નથી કે આ તેનો અધિકાર છે
પણ તેથી કે તમારામાં સંસ્કાર છે