બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (00:34 IST)

Result Motivational Quotes In Gujarati : ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનાં પરિણામ માટે પ્રેરણાદાયી સુવિચાર

motivational quotes
દરેકનાં જીવનમાં પરિણામ કોઈપણ  પરીક્ષાનુ હોય મહત્વપૂર્ણ હોય છે. પરતું આપણી ત્યાં બોર્ડ ને એકઝામનાં રીઝલ્ટને લઈને વધુ પડતી આંકાક્ષા.. હવ્વો થાય છે. વિદ્યાર્થીઓ પણ જલ્દી નિરાશ થઈ જાય છે. એક વાત છે કે જેવી મહેનત એવું પરિણામ આવે છે, તેથી જો પરિણામ થી દુખી થવાને બદલે તેને સ્વીકારીને વધુ મહેનતથી આગળ વધવું જોઈએ. અમારા આ સુવિચારો, પ્રેરક મેસેજ લોકોને હંમેશા પોઝીટીવ રહેવાની કોશિશ માટે છે. 

motivational quotes

1 કોઈ પણ Result આ Decide નથી કરતુ
કે તમારુ Future શુ હશે
દુનિયાના 80% અરબપતિઓ પાસે
કોઈ ડિગ્રી નથી
motivational quotes
motivational quotes

 
2  હિમંત ન હારશો
કારણ કે પર્વતો પરથી નીકળેલી નદીએ
આજ સુધી રસ્તામાં કોઈને પુછ્યુ નથી
કે સમુદ્ર કેટલો દૂર છે
 
motivational quotes
motivational quotes
3 જીતવાની મજા ત્યારે જ આવે છે
જ્યારે બધા તમારી હારની
રાહ જોઈ  રહ્યા હોય છે ..
તેથી પરિણામ ગમે તે આવે
હિમંત ક્યારેય હારશો નહી
motivational quotes
motivational quotes
4  મેદાનમાં હારેલો માણસ
ગમે ત્યારે જીતી શકે છે
પણ મનથી હારેલો વ્યક્તિ
ક્યારેય જીતી શકતો નથી
હિમંત રાખો અને
નવેસરથી શરૂઆત કરો
motivational quotes
motivational quotes
5  જો તમે સપનુ જોઈ શકો છો
તો તમે તેને પુરુ પણ કરી શકો છો
યાદ રાખજો કે મોટા મોટા વૈજ્ઞાનિકોએ
પણ અનેક નિષ્ફળ પ્રયોગો પછી જ
એક સફળ પ્રયોગ દુનિયાને આપ્યો છે
 
 
motivational quotes
motivational quotes
જો લોકો તમારાથી ખુશ નથી
તો પરવા ન કરશો
તમે અહી કોઈનુ મનોરંજન
કરવા નહી પણ
તમારી જીંદગી બનાવવા આવ્યા છો
 
 
motivational quotes
motivational quotes
નિષ્ફળતાથી હિમંત ન હારશો
જેને ખુદ પર વિશ્વાસ છે એ
રસ્તામાં ખૂંચેલા એક કાંટાથી
હારતો નથી પણ વધુ હિમંતથી
આગળ વધે છે....  
 
motivational quotes
motivational quotes
 
નસીબની રેખાઓ આગળ
આંગળીઓ આમ જ નથી બનાવી
ઈશ્વરે પણ નસીબ પહેલા
મહેનત લખી છે
 
 
motivational quotes
motivational quotes
પરિણામ ક્યારેય તમારા વિચાર
મુજબનુ હોતુ નથી
તે હંમેશા તમારી મહેનત
મુજબનુ હોય છે..
નિષ્ફળતા મળી તો હિમંત
ન હારશો, ખુદને થોડો સમય આપો
અને થોડી વધુ
મહેનત કરીને સફળ બનો
 
motivational quotes
motivational quotes
10 જીંદગી Science ની જેવી
હોય છે, જેટલો Experiment કરશો
એટલુ જ Better Result આવશે