ગુરુવાર, 25 જુલાઈ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Updated : શનિવાર, 11 મે 2024 (18:09 IST)

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mothers day
mothers day
Happy Mother's Day 2024 Shayari: માતૃદિવસ દુનિયાની દરેક માતાને સમર્પિત છે.  જે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.  આ દિવસ ઉજવવા પાછળ માતાની નિ:સ્વાર્થ સેવા અને પ્રેમના બદલામાં તેને સમ્માન અને આભાર આપવાનો છે. આ વર્ષે આ ખાસ દિવસ 12 મે ના રોજ ઉજવાશે.  આ મધર્સ ડે પર તમરી માતા માટે તમે કંઈ ભલે ન કરો પણ તેમને પ્રેમથી હેપી મધર્સ ડે કહેવાનુ ન ભૂલશો.  જો તમે તમારી મમ્મીને Happy Mothers Day  કહેવા માટે Whatsapp Status અને Images શોધી રહ્યા છો તો નીચે આપેલ સંદેશ તમારા કામના છે જે તેન હોઠો પર મુસ્કાન અને આંખોમાં ખુશી લાવશે. 
mothers day
mothers day
Happy Mothers Day 2024 Gujarati Quotes wishes
 
1 દરેક સંબંધોમાં મિલાવટ જોઈ 
કાચા રંગોની સજાવટ જોઈ 
પણ વર્ષોથી જોઈ રહ્યો છુ મા ને 
તેના ચેહરા પર ન ક્યારેય થકાવટ જોઈ 
ના મમતામાં ક્યારેય મિલાવટ જોઈ  
Happy Mother’s Day
 
mothers day
mothers day
2 કોઈ પુછે કે મા એટલે શુ 
તો કહી દેવાનુ દોસ્તો 
જેને તમારા કરતા પણ 
વધુ તમારી ચિંતા હોય
એનુ નામ જ 'મા' 
Happy Mother’s Day

mothers day
mothers day

 
3 માતાનો પ્રેમ નિસ્વાર્થતાની 
અંતિમ અભિવ્યક્તિ છે 
I Love You Mom 
Happy Mother’s Day

mothers day
mothers day
 
4.  માતાનો એક આશીર્વાદ જીંદગી બનાવી દેશે 
પોતે રડશે પણ તમને હસાવી દેશે 
ક્યારેય ભૂલથી પણ માતાને ન રડાવશો 
એક નાનકડી ભૂલ આખી દુનિયા હલાવી દેશે 
 Happy Mother’s Day

mothers day
mothers day
 
5. મારી નાનકડી ખુશી માટે 
તે ઘણુ બધુ હાર્યુ છે 
થઈ જ્યારે પણ કોઈ તકલીફ મને 
'ઓ મા' મે બસ આ બૂમ પાડી છે 
Happy Mother’s Day
 
  
mothers day
6  મા સાથે સંબંધ હોય છે ખાસ 
તે દૂર હોય તો પણ હોય છે પાસે 
તેને છે આપણા દરેક દુખની ખબર 
તેના જ પાલવમાં વીતે આખુ જીવન  
Happy Mother’s Day 2024  
 
mothers day
mothers day

 
7 મે દિલ તુ મેરી ઘડકન 
તુજસે મેરા જીવન 
કાંચ સે જૈસે તૂટ જાઉંગા 
તૂટા જો યે બંધન 
Happy Mother’s Day 

mothers day
mothers day
 
8. ક્યા હોગા ઉસકો નહી દેખા હમને કભી 
પર ઉસકી જરૂરત ક્યા હોગી 
એ મા.. એ મા તેરી સૂરત સે અલગ 
ભગવાન કી સૂરત ક્યા હોગી... 
Happy Mother’s Day  
 
mothers day
mothers day

 
9. 
મને એટલી ફુરસત ક્યા છે કે હુ નસીબ 
નુ લખેલુ જોઉ, બસ મારી માતાની 
મુસ્કાન જોઈને સમજી જઉ છુ 
કે મારુ નસીબ જોરદાર છે 
Happy Mother’s Day 
 
mothers day
mothers day

 
આત્માના સંબંધોની આ ગહરાઈ તો  જુઓ 
વાગે છે અમને અને બૂમો પાડે છે મા 
અમે ખુશીઓમાં માતાને ભલે ભૂલી જઈએ 
પણ જ્યારે મુસીબત આવી જાય તો યાદ આવે છે મા 
Happy Mother’s Day