શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Updated : રવિવાર, 12 મે 2024 (07:37 IST)

Mother's day wishes in gujarati- હેપ્પી મધર્સ ડે

mother's day wishes in gujarati- હેપ્પી મધર્સ ડે 
તેના રહેતા જીવનમાં કોઈ દુ:ખ નથી, 
દુનિયા સાથ આપે કે ન આપે 
પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.
હેપ્પી મધર્સ ડે 

"જે બનાવી નાખે 
બધા બગડેલા કામ 
માતાના ચરણોમાં છે, 
ચારો ધામ" 
Happy Mothers Day
Happy Mothers Day
 
1. 
મા માટે હુ શુ લખુ 
માતાએ જ તો મને લખ્યો છે  
 
2  
માતથી નાનો કોઈ શબ્દ હોય તો બતાવો  
માતથી મોટો પણ કોઈ હોય તો બતાવો  
 
3
લોકો કહે છે કે આજે માતાનો દિવસ છે  
એ કયો દિવસ છે જે માતના વગરનો છે 
 
4
મોત માટે ઘણા રસ્તા છે 
પણ જન્મ લેવા માટે ફક્ત માતા જ છે  
 
5
મંઝિલ દૂર છે અને યાત્રા લાંબી છે  
માતાને મારા જીવનની ચિંતા ખૂબ છે 
 
6
મારી નાખતી આ દુનિયા ક્યારની અમને  
પણ માતાની દુઆઓની અસર ખૂબ છે 
 
7
દવા ન અસર કરે તો નજર ઉતારે છે,
એક માતા જ છે જે ક્યારેય હાર ન માને છે 
 
 
8
જન્નતની દરેક ક્ષણ ના મે દર્શન કર્યા હતા 
ખોળામાં ઉઠાવીને માતાએ જ્યારે મને વ્હાલ કર્યુ હતુ  
 
9  ગણતરી નથી આવડતી મારી માતાને યારો  
હુ એક રોટલી માંગુ છુ અને એ બે લઈને આવે છે 
 
10  જ્યારે હુ લખુ છુ મા તારા વિશે 
ન જાણે કેમ મારી આંખો છલકાય જાય છે