સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Happy Mothers Day Quotes In Gujarati- હેપ્પી મધર્સ ડે- મધર્સ ડે શાયરી

Mothers Day Quotes
ઉસકે રહતે જીવન મે કોઈ ગમ નહી હોતા 
દુનિયા સાથ દે ના દે પર 
મા કા પ્યાર કભી કમ નહી હોતા 
 
તેરે હી આંચલ મે નિકલા બચપન 
તુઝસે હી તો જુડી હર ધડકન 
કહને કો તો મા સબ કહતે પર મેરે લિએ તૂ હૈ ભગવાન 
હેપ્પી મધર્સ ડે 
 
 
તેના રહેતા જીવનમાં કોઈ દુ:ખ નથી, 
દુનિયા સાથ આપે કે ન આપે 
પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.
 
હેપ્પી મધર્સ ડે 
 
"જે બનાવી નાખે 
બધા બગડેલા કામ 
માતાના ચરણોમાં છે, 
ચારો ધામ" 
Happy Mothers Day

 
માઁ હૈ મોહબ્બત કા નામ 
માઁ કો હજારો સલામ 
કર દે ફિદા અપની જીંદગી 
આએ જો બચ્ચો કા નામ 
Happy Mothers Day