મંગળવાર, 23 જુલાઈ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. જાગૃત મતદાર
Written By
Last Updated : મંગળવાર, 7 મે 2024 (07:51 IST)

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

voting quotes
voting quotes

Voting Quotes
Voting Quotes

voting quotes


voting quotes
voting quotes


1 મતદાનનુ માત્ર એક તિલક  
તમારા પ્રદેશને કોઈ ખોટા 
હાથમા જતુ બચાવી શકે છે 
જાગૃત નાગરિક બનો 
મતદાન જરૂર કરો 
 
voting quotes
voting quotes
2 મોટી તાકત સાથે મોટી 
જવાબદારી પણ આવે છે 
મતાધિકાર તમારી તાકત છે 
અને નૈતિક મતદાન તમારી જવાબદારી 
 
voting quotes
voting quotes
3 લોકતંત્ર નો આ આધાર 
વોટ ન જાયે કોઈ  બેકાર 
Go and Cast your VOTE

voting quotes
voting quotes
4 તમારુ મતદાન જ છે 
  લોકતંત્રની જાન 
  વોટ જરૂર આપો, 
  વધારો ભારતની શાન 

voting quotes
voting quotes

 
5. લોકતંત્રનુ કરો સન્માન 
   પરિવાર સાથે કરો મતદાન  
   વોટ આપવો તમારો અધિકાર જ નહી 
   જવાબદારી પણ છે... વોટ જરૂર આપો 

voting quotes
voting quotes

 
6. પહેલા મતદાન પછી જલપાન 
   મતદાન તમારો લોકતાંત્રિક અધિકાર જ 
   નહી પણ કર્તવ્ય પણ છે 
   મતદાન પ્રત્યે જાગૃત બનો 
   અને તમારા મતદાનનો ઉપયોગ કરો 
voting quotes
voting quotes
 
7.  છોડો બધા કામ.. પહેલા કરો મતદાન 
    મતદાનનો ઉપયોગ કરીને  
    બનાવીએ સપનાનુ હિન્દુસ્તાન 
voting quotes
voting quotes
8.  તમારો કિમતી વોટ આપીને 
    તમારુ ભાગ્ય જાતે જ નક્કી કરો 
    મતદાનની તાકત પર વિશ્વાસ કરીને 
    આપ સૌ મતદાન જરૂર કરો 
 
voting quotes
voting quotes
9.  એક વોટથી નક્કી થાય છે જીત અને હાર 
    જો જો તમારો વોટ ન થઈ જાય બેકાર 
    જે દરેકના સપના કરે પુરા એવી બનાવો સરકાર 
    એ માટે મદદ કરશે તમારો મતાધિકાર 
 
voting quotes
voting quotes
10.  તમારુ પ્રથમ કર્તવ્ય 
     અને અધિકાર 
    તમારા હાથમાં જ છે 
    જવાબદાર નાગરિક બનો 
    મતદાન કરો