મંગળવાર, 16 એપ્રિલ 2024
0

Rajkot Loksabha Election 2024 - રાજકોટ, રૂપાલા અને રાજપૂત

મંગળવાર,એપ્રિલ 16, 2024
0
1
ક્ષત્રિય સમાજનો વિરોધ ખાળવા માટે રાજ્ય સરકારે ગઈકાલે આગેવાનો સાથે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક યોજી હતી. રાતના 2 વાગ્યા સુધી ચાલેલી આ બેઠક પણ નિષ્ફળ રહી હતી.
1
2
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોનુ 12મુ લિસ્ટ રજુ કર્યુ છે. આ યાદીમાં પંજાબના ખડૂર સાહિબથી શ્રી મંજિત સિંહ મન્ના, હોશિયારપુરથી અનીતા સોમપ્રકાશ અને બઠિંડાથી પરમપાલ કૌર સિદ્દૂ (IAS) મેદાનમાં ઉતાર્યા છે.
2
3
PM Modi Interview: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ઈડી-સીબીઆઈની કાર્યવાહીને લઈને ઈલેક્ટોરલ બોન્ડ પર બિંદાસ જવાબ આપ્યો છે
3
4
ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી તો બીજી બાજુ ભારે હોબાળો મચ્યો હતો.
4
4
5
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મુસ્લિમ વોટરોને સમજાવવામાં લાગ્યા છે કે જૂની વાતો ભૂલી જાવ અને તેને ભૂલીને મારો સાથ આપો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 12 ટકા મુસ્લિમ વસ્તી છે.
5
6
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા.
6
7
રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આજે વિજય મુહર્તામાં બપોરે 12:49 કલાકે ઉમેદવારી નોંધાવશે. એક તરફ રૂપાલા ઉમેદવારી નોંધાવી રહ્યા છે
7
8
Ganiben of Congress- ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજથી પ્રચંડ શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ભાજપના મનસુખ માંડવિયા અને વસાવા સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું.
8
8
9
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે અને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. આ વચ્ચે પણ પક્ષ પલટાનો દોર જોવા મળી રહ્યો છે. ભાજપમાં ભરતી મેળાની જેમ નેતાએ એક બાદ એક જોડાઈ રહ્યાં છે. આજરોજ 15 એપ્રિલે ભાજપના પૂર્વ પ્રવક્તા કિશનસિંહ ...
9
10
દેશના નાગરિકોના આર્થિક રીતે નબળા વર્ગો માટે કેન્દ્ર સરકાર (Central Government) આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana) ચલાવી રહી છે. જે અંતર્ગત સરકાર લાભાર્થીઓને ₹5,00,000 સુધીનો મફત આરોગ્ય વીમો આપે છે.
10
11
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા આવતીકાલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. આવતીકાલે યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક સુધી પહોંચશે.
11
12
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને ...
12
13
Rahul Gandhi in Tamilnadu- ચૂંટણી પંચના અધિકારીઓએ તમિલનાડુના નીલગીરીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. પોલીસે જણાવ્યું કે હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ શોધખોળ હાથ ધરી હતી.
13
14
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે
14
15
Lok Sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) આજે લોકસભા ચૂંટણી 2024
15
16
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સચવાય તથા આદર્શ આચારસંહિતાનો ભંગ ના થાય તે હેતુથી પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.
16
17
લોકસભા બેઠક પર ચૂંટણીને લઇને ધમાસાણ શરૂ થઈ ગયું છે. કારણ કે, આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રથમ દિવસે કુલ 296 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
17
18
karnataka news- કર્ણાટકમાં પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે એક વ્યક્તિએ કાલી દેવીની પૂજા કરી અને પોતાની આંગળી કાપી નાખી. રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિનું નામ અરુણ વર્નેકર છે
18
19
Banaskantha news- બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. સામે ભાજપના રેખાબેન પણ પ્રચારમાં જામ્યા છે.
19