1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: ગુરુવાર, 13 જૂન 2024 (12:43 IST)

Gujarati Motivational Thoughts - ગુજરાતી પ્રેરક વિચારો

gujarati suvichar
સમય અને સમજ 
બંને એક સાથે નસીબવાળાને 
જ મળ છે કારણ કે 
સમય પર સમજ આવતી નથી 
અને સમજ આવે ત્યા સુધી 
સમય નીકળી જાય છે 
 
જીત અને હાર તમારા 
વિચાર પર આધારિત છે 
માની લો તો હાર થશે 
અને મક્ક્મ રહો તો જીત થશે 
 
જીંદગી જીવવાની સાચી રીત 
ફક્ત એમને જ આવડે છે 
જેમણે જીવનમાં દરેક જગ્યાએ 
બદામ નહી પણ ધક્કા 
ખાધા છે