ફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડ- ફ્રેડશિપ ડે પર જાણો બેસ્ટ ફ્રેંડથી પ્યાર ન કરવાના 4 કારણ
ઘણા લોકોને તેમના બેસ્ટ ફ્રેંડથી જ પ્યાર થઈ જાય છે ઘણા કેસોમા% આ સારું નિર્ણય સિદ્ધ હોય છે પણ ઘણી વાર બેસ્ટ ફ્રેડથી પ્યાર કરવુ ભારે પડી શકે છે. આવો તમને જણાવીએ 4 એવા કારણ કે શા માટે બેસ્ટ
ફ્રેંડથી પ્યાર થઈ કરવુ પણ ભારે પડી શકે છે.
1. દોસ્તી પ્રભાવિત થઈ શકે છે અને પહેલા જેવી નહી રહી જાય.
2. આ પણ જરૂરી નહી કે તમારો બેસ્ટ ફ્રેંડ પણ તમારા માટે તે જ ફીલ કરતા હોય, જે તમે કરો છો. તેથી જ્યારે તેણે આ ખબર પડે કે તને તેમનાથી પ્યાર કરો છો તો તે તમારાથી દૂરી પણ બનાવી શકે છે.
3. તમે બન્ને એક બીજા વિશે બધુ જાણો છો એવામાં તમારા વિશે જણાવવા માટે તમારી પાસે કોઈ નવી વાત નહી હશે.
4. જો તમારા બન્ને વચ્ચે વિવાદ કે બોલચાલ કે ઝગડો થઈ જાય તો પછી તમે તમારા બેસ્ટ ફ્રેડની પાસે નથી જઈ શકતા. સાથે જ સમસ્યાને
ઉકેલવા વાળો પણ કોઈ નહી રહેશે.આવુ કોઈ જે તમને સૌથી સારી
રીતે જાણતા હોય જે તમારુ ખાસ અને બેસ્ટ ફ્રેડ હોય.