1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
  4. Happy International Friendship Day

Happy International Friendship Day - ફ્રેન્ડશીપ શાયરી

Happy International Friendship Day
જેમ પાણી વગર જીવી નહી શકતા
એમ સ્કૂટર વગર કયાં જઈ નહી શકતા
હાલાત એવા થઈ ગયા છે યારો
જેમ ક્રિકેટ વગર વિકેટ લઈ નહી શકતા
આમ તો જીંદગીમાં દોસ્ત વગર રહી નહી શકતા
 
એ વરસાદ થોડી થંભીને વરસજે
જ્યારે મારો યાર આવે તો જોરથી વરસજે
પહેલા ના વરસજે કે એ આવી ના શકે
પછી આટલું વરસજે કે એ જઈ નહી શકે
 
ये भी पढ़ें
Friendship Day 2025: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે