રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By મોનિકા સાહૂ|
Last Updated : શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (16:50 IST)

#Friendship મિત્રતા દિવસ ની શુભકામના મિત્રો !!!

મિત્રતા દિવસ ની શુભકામના મિત્રો !!! 
 
દોસ્તી , યારી , મિત્રતા આજે એનો જ દિવસ છે ના મિત્રો 
જી હા 
આજે ફ્રેન્ડશીપ ડે છે આમતો મિત્રો માટે 
કોઈ ખાસ દિવસ નહી હો તો આથી અલગથી કોઈ દિવસ શા માટે 
 
પણ જ્યારે હું વિચાર કરું છે કે આપણા માટે ખાસ મિત્રો તો ખાસ હોય જ છે 
 
પણ મિત્રતા દિવસ એના માટે છે જે મિત્રો   
એવા નવા મિત્રો બની જાય છે અને એ આપને મળતા જ 
ખુશી આપે છે મનને ભાવે છે  એવા મિત્રોના 
આજના દિવસને ખુશહાલ બનાવી  આપે છે એની 
સાથે આપની મિત્રતા થઈ જાય છે. 
 
તો એના માટે Happy Friendship Day 
 
એવા બધા મિત્રો ને હૃદય પૂર્વક યાદ કરું છું
અને એવા મિત્રો પણ આપને ઘણી વાર ખુશી આપે છે 
 
આજે એ મારા બધા મિત્રગણો ને યાદ કરીને અને શુભકામના સંદેશ પાઠવવા માંગુ છું અને 
ભગવાન એને હમેશા સફળતા અને ખુશીઓ આપે એવી પ્રાર્થના કરું છું 
 
તો આપ બધાને મારી તરફથી 
મિત્રતા દિવસ શુભકામના !!