બુધવાર, 8 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
રોમાંસ
મિત્રતા દિવસ
Written By
કલ્યાણી દેશમુખ|
તારી યાદ
તુ આવે છે યાદ મને મિત્ર આજના દિવસે
થાય તારા હૈયામા તાજી મારી યાદ મિત્ર આજના દિવસે
તારા જવાથી જીવનમાં એક ખાલીપો આવી ગયો છે
થાય એવો ચમત્કાર કે તારી ક્યાયથી ભાળ મળી જાય મિત્ર આજના દિવસે
જ્યારે તુ એકાંતમાં બેસીને મંથન કરતો હોય ત્યારે
મસ્ત પવન મારી હળવી ટપલી આપે મારી યાદ મિત્ર આજના દિવસે
જ્યારે જોઉ છુ કોઈ મિત્રોને સાથે મસ્તી કરતા
ત્યારે અનેક મિત્રોના હોવા છતા હુ એકલતા અનુભવુ છુ મિત્ર આજના દિવસે
તારી અને મારી આ અધૂરી રહી ગયેલી મૈત્રી
જીવનમાં ક્યારેક તો આગળ વધે એવી જ અભિલાષા મિત્ર આજના દિવસે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ
Iran US Israel War Live Updates: આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 39મો દિવસ છે. 39મા દિવસે, ટ્રમ્પની સમયમર્યાદા આજે પૂરી થઈ રહી હોવાથી યુદ્ધ વધુ ખતરનાક વળાંક લેતું દેખાય રહ્યું છે
US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના
US Iran War Latest News ઈરાન-ઈઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ હવે તમારા હાથમાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડે ચેતવણી આપે છે કે 'પૂર દેશને મંગળવારની એક રાતમાં કબ્જે લેવા જઈ શકે છે.' આ ટિપ્પણી હોર્મુજ સ્ટ્રેટને ફરી ખોલો કે તેની સમય સીમાથી આઈ છે.
સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીની સમસ્યાને નાથવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નવતર સૂચન કર્યું છે. સરહદના એવા વિસ્તારો જ્યાં નદીઓ અને કળણ હોવાને કારણે તારની વાડ બનાવવી મુશ્કેલ છે
Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે
ઉડ્ડયન ઇંધણના ભાવમાં વૈશ્વિક વધારાને પગલે, એર ઇન્ડિયા ગ્રુપે તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ઇંધણ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. આ નવી કિંમત માળખું મોટાભાગના રૂટ પર બુધવાર, 8 એપ્રિલથી અમલમાં આવશે. દરમિયાન, યુરોપ, ઉત્તર અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયાની મુસાફરી કરવાની યોજના ધરાવતા લોકો માટે, આ વધેલી કિંમત 10 એપ્રિલ, 2026 થી લાગુ થશે.
હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ
હિમાચલ પ્રદેશમાં હવામાને તબાહી મચાવી દીધી છે. સતત વરસાદને કારણે રાજ્યભરમાં ભૂસ્ખલન થયું છે અને રસ્તાઓ તૂટી પડ્યા છે. મંગળવારે, ચંબાના ભરમૌરમાં એક નિર્માણાધીન લોખંડનો પુલ - સિન્યુર પુલ - ભૂસ્ખલનને કારણે તૂટી પડ્યો
ધર્મ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ
Sutak Na Niyam: હિન્દુ ધર્મમાં, મૃત્યુ પછી ચૂલો ન પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. તેનો હેતુ આત્માની શાંતિ અને પરિવારના શોકને સુનિશ્ચિત કરવાનો છે. આ પાછળ ઘણા ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક કારણો છે, જે સમજવા મહત્વપૂર્ણ છે. જાણો મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી.
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
Chanakya Niti:ચાણક્ય નીતિ અનુસાર, કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ બરબાદ થઈ શકે છે. આ બાબતો તમને સફળ અને સામાજિક બનાવે છે, જ્યારે તેમને અવગણવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આજે, અમે તેમના વિશે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.
પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?
પોહેલા વૈશાખ, જેને પોહેલા બોશાખ પણ કહેવાય છે, તે બંગાળી નવું વર્ષ છે. આ તહેવાર બંગાળી સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ
આજનુ પંચાગ - 7 એપ્રિલ સૂર્યોદય - 06:16 સૂર્યાસ્ત - 06:44 એપ્રિલ 7, 2026 મંગળવાર ચૈત્ર વદ પાંચમ - વિક્રમ સંવત 2082