ઈન્દોરમાં AAPના નેતા પ્રશાંત ભૂષણ સાથે ગેરવર્તણૂંક

prshant bhusan
Last Modified શુક્રવાર, 18 એપ્રિલ 2014 (15:42 IST)

ઈન્દોરમાં આપ પાર્ટીના પ્રવક્તા એકવાર ફરી હિંદુવાદી સંગઠનના જોશનો શિકાર બન્યા. હોટલ અપ્સરામાં પ્રેસ કોંફરેંસ દરમિયાન એક વ્યક્તિએ પાછળથી આવીને આક્રમક અંદાજમાં પ્રશાંત ભૂષણની ટોપી ઉતારી ટેબલ પર ફેંકી દીધી.
આશ્વર્યની વાત એ હતી કે હંગામો પોલીસની હાજરીમાં થયો
જેમણે બબાલ કરી એ લોકો રાષ્ટ્રવાદી દેવપથ સંસ્થાના હતા. પ્રશાંત ભૂષણ ઈન્દોરમાં આપ પાર્ટીના ઉમેદવાર અનિલ દ્વિવેદીના પક્ષમાં પ્રેસ કોંફ્રેંસ કરી રહ્યા હતા.આ પણ વાંચો :