મોદી ને વડોદરામા જીતવા નહી દઉ મધુસુદન મિસ્ત્રી

વેબ દુનિયા| Last Modified સોમવાર, 31 માર્ચ 2014 (15:14 IST)

P.R
વડોદરા ના ના કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી શનિવારે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સબોધી હતી. તેમણે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીને હુ કોઈ પડકાર માનતો નથી. મને લાગે છે કે મારી સામે એક સામાન્ય માણસ જ ચુટણી લડી રહ્યા છે .

ગુજરાતના વિકાસની વાતો નરેન્દ્ર મોદી કરે છે પરતુ મને કશુ વિકાસ થયો હોય તેવુ લાગતુ નથી નરેન્દ્ર મોદી જો સાચે જ ચૂંટ્ણી લડવા ઇચ્છતા હોય તો મુખ્યમત્રી પદથી રાજીનામુ આપે પછી ચૂંટણી લડી બતાવે.


આ પણ વાંચો :