ચૂંટણીનું તબક્કાવાર ટાઇમ ટેબલ
તબક્કો | તારીખ | રાજ્ય | બેઠકો |
1 | ૭ એપ્રિલ | અસમ(૫), ત્રિપુરા(૧) | કુલ બેઠકોઃ ૬ |
2 | ૯ એપ્રિલ | અરૂણાચલ પ્રદેશ(૨), મણિપુર(૨), મેઘાલય(૨), મિજોરમ(૧), નાગાલેન્ડ(૧) | કુલ બેઠકોઃ ૭ |
3 | ૧૦ એપ્રિલ | અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ(૧), બિહાર(૬), ચંદીગઢ(૧), છત્તીસગઢ(૧) હરિયાણા(૧૦), જમ્મૂ-કાશ્મીર(૧), ઝારખંડ(૫), કેરળ(૨૦), લક્ષદ્વીપ(૧), મધ્ય પ્રદેશ(૯), મહારાષ્ટ્ર(૧૦), દિલ્હી(૭), ઓરિસ્સા(૧૦), ઉત્તર પ્રદેશ(૧૦) | કુલ બેઠકોઃ ૯૨ |
4 | ૧૨ એપ્રિલ | અસમ(૩), સિક્કિમ(૧), ત્રિપુરા(૧) | કુલ બેઠકોઃ૫ |
5 | ૧૭ એપ્રિલ | બિહાર(૭), છત્તીસગઢ(૩), ગોવા(૨), જમ્મૂ-કાશ્મીર(૧), ઝારખંડ(૫), કર્ણાટક(૨૮), મધ્ય પ્રદેશ(૧૦), મહારાષ્ટ્ર(૧૯), મણિપુર(૧), ઓરિસ્સા(૧૧), રાજસ્થાન(૨૦), ઉત્તર પ્રદેશ(૧૧) અને પશ્ચિમ બંગાળ(૪) | કુલ બેઠકોઃ૧૨૨ |
6 | ૨૪ એપ્રિલ | અસમ(૬), બિહાર(૭), છત્તીસગઢ(૭), જમ્મૂ-કાશ્મીર(૧), ઝારખંડ(૪), મધ્ય પ્રદેશ(૧૦), મહારાષ્ટ્ર(૧૯), પોંડુચેરી(૧), રાજસ્થાન(૫), તામિલનાડુ(૩૯), ઉત્તરપ્રદેશ(૧૨) અને પશ્ચિમ બંગાળ(૬) | કુલ બેઠકોઃ૧૧૭ |
7 | ૩૦ એપ્રિલ | આંધ્ર પ્રદેશ(૧૭), બિહાર(૭), દાદર અને નગર હવેલી(૧), દમણ અને દિવ(૧), ગુજરાત(૨૬), જમ્મૂ-કાશ્મીર(૧), પંજાબ(૧૩), ઉત્તર પ્રદેશ(૧૪), પશ્ચિમ બંગાળ(૯) | કુલ બેઠકોઃ૮૯ |
8 | ૭ મે | આંધ્ર પ્રદેશ(૨૫), બિહાર(૭), હિમાચલ પ્રદેશ(૪), જમ્મૂ-કાશ્મીર(૨), ઉત્તર પ્રદેશ(૧૫), ઉત્તરાખંડ(૫) અને પશ્ચિમ બંગાળ(૬) | કુલ બેઠકોઃ૬૪ |
9 | ૧૨ મે | બિહાર(૬), ઉત્તર પ્રદેશ(૧૮) અને પશ્ચિમ બંગાળ(૧૭) | કુલ બેઠકોઃ૪૧ |