મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 15 મે 2014 (18:02 IST)

લોકસભા ચૂંટણી પરિણામ દિલ્હી LIVE

વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસનો આપ પાર્ટી દ્વારા સફાયો થયા પછી હવે સૌની નજર લોકસભાની દિલ્હીની 7 સીટો પર છે. શુ લોકસભા ચૂંટણીમાં પણ આપનો પરચમ લહેરાશે ? કે બીજેપી બાજી મારશે ? કોંગ્રેસને કેટલી સીટો મળશે ? તમને અહી દિલ્હીની  7 સીટોને લઈને ક્ષણ ક્ષણની માહિતી મળી જશે.  દિલ્હીની તમામ 7 સીટનુ પરિણામ અહી જાણવા ક્લિક કરો