સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

Biscuit - બિસ્કીટમાં આટલા કાણા શા માટે હોય છે જાણો કારણ

બિસ્કીટમાં જોવાતા આ છિદ્રોને ડાકર્સ કહેવાય છે. તમે જોયુ હશે કે જ્યારે કોઈ મકાન બને છે તો તેમાં પણ વેંટીલેશન માટે કાણા કે જગ્યા મૂકીએ છે. આવુ આ માટે ક એ જેથી ત્યાંથી વરાળ બહાર નિકળી શકે. બિકીટમાં કાણા હોવાના કારણ પણ આવુ જ હોય છે. હકીકતમા કાંણા આ માટે રાખી છે જેથી બેકિંગના સમયે આ કાંણાથી થઈને વરાળ પાસ થઈ શકે. 
 
હકીકતમાં બિસ્કીટ બનાવવા માટે લોટ, મેંદા, ખાંડ, મીઠુ વેગેરે જે પણ બાંધેલી સામગ્રી હોય છે તેને એક સંચામાં ફેલાવીને એક મશીનની નીચે રખાય છે. પછી મશીન તેમાં કાણા કરી નાખીએ છે. 
 
 
તેથી હવા અને હીટ કાઢવા માટે જ કાંણા બનાવીએ છે. ફેક્ટ્રીઓમાં આટલી હાઈટેક મશીન હોય છે કે બિસ્કીટ પર એક સમાય દૂરી પર કાંણા બનાવે છે ત્યારે લાગે છે કે આ ડિઝાઈન છે. કાંણા હોવાના કારણે બિસ્કીટ ચારે બાજુથી એક જેવુ ફૂલે છે અને યોગ્ય રીતે રંધાય છે. જો કાંણા ન હોય તો બિસ્કીટની હીટ અને હવા બહાર નહી આવશે અને બિસ્કીટનો આકાર બગડી જશે અને તે વચ્ચેથી જ તૂટવા લાગશે.