શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 8 જૂન 2022 (10:54 IST)

#RIP કોઈની મોત પછી RIP લખીને શા માટે આપે છે શ્રદ્ધાંજલિ, શું છે તેનુ અર્થ અને ક્યારેથી તેની શરૂઆત

RIP Full Form and meaning- ફેસબુક અને વ્હાટસએપ પર તમે હમેશા એક શબ્દ જોયુ હશે RIP જેનો ઉપયોગ કોઈની મોત પછી કરાય છે હમેશા કોઈના નિધન થાઅ પર RIP લખીને તેણે શ્રદ્દાંજલિ આપીએ છે. તમે વિચાર્યુ છે કે આવુ શા માટે કરતા હશે. RIP એક શાર્ટ ફોમ છે. Rest In peace જેનો અર્થ છે "શાંતિથી સુવુ" 
 
Requiescat in Pace ના વિશે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ચર્ચની શાંતિમાં મરે છે તો તેમની આત્માનો મિલન જીસ ક્રાઈસ્ટથી હોય છે ક્રિશ્ક્બિયન માને છે કે મૃત્યુ પછી આત્માથી શરીર જુદો થઈ જાય છે. Rest in peace નો હિંદી સંદર્ભ હોય છે આત્માને શાંતિ મળે. તેથી જ્યારે અમે RIP લખે છે તો તેનો અર્થ હોય છે જે વ્યક્તિનો નિધન થયુ છે તેમની આત્માને શાંતિ મળે.