World Oceans Day 2022: દરિયાનું મહત્વ અને તેને કારણે આવતા સાથે આવતા પડકારો વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 8 જૂને વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વિશેષ દિવસને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે, લોકો બીચની...