બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : ગુરુવાર, 17 જૂન 2021 (13:25 IST)

JIjabai- સુંદર જ નહી પણ ખૂબ જ બુદ્ધિમાન હતી જીજાબાઈ તેની પુણ્યતિથિ પર જાણો કઈક ખાસ વાતોં

આજના સમયમાં જ્યારે પણ મરાઠા સામ્રાજ્યની વાત હોય છે. તો છત્રપતિ શિવાજી મહારાજની વીરતાના કિસ્સા સામે આવે છે પણ શું તમે તે મહિલાને જાણો છે જેને શિવાજીને પ્રથમ આંગળીથી ચાલવુ શીખડાવ્યો 
અને પછી તેણે એક મહાન યોદ્ધા બનાવ્યો. જી હા અમે વાત કરી રહ્યા છે છત્રપતિ શિવાજી મહારાજની માતા જીજાબાઈની જેનો આજના દિવસે જ નિધન થઈ ગયો હતો. તમને જણાવીએ કે જીજબાએનો નિધન 17 
જૂનને થયો હતો પણ આજે પણ તે બધાના દિલોમાં જીંદા છે. 
 
કહેવાય છે કે તે ન માત્ર શિવાજીની માતા હતી પણ તેની મિત્ર અને ગુરૂ પણ હતી અને તેનો આખુ જીવન સાહસ અને બલિદાનથી ભરેલુ હતું. સાથે જ તેણે જીવનભર પરેશાનીઓ અને આપત્તીઓનો સામનો કર્યો. 
 
પણ ધૈર્ય નથી ગુમાવ્યો અને તેમના પુત્ર શિવાજીને સમાજ કલ્યાણ માટે સમર્પિત રહેવાની શિક્ષા આપી. તમે બધાને જણાવીએ કે જીજીબાઈનો જન્મ 12 જાન્યુઆરી 1598ને બુલઢાણાના સિંધાખડે જિલ્લાની પાસે 
 
લખૂજી જાધબની દીકરીના રૂપમાં થયો હતો. તેની માતાનો નામ મહલસાબાઈ હતો. તે ખૂબ નાની હતી જ્યારે તેમના લગ્ન "શાહજી ભોસલે" થી થયા હતા. જ્યારે જીજાબાઈનો લગ્ન શાહજીથી થયો. લગ્ન પછી 
 
જીજાબાઈ આઠ બાળકોની માતા બની જેમાંથી છ દીકરીઓ અને 2 દીકરા હતા અને તેમાંથી એક શિવાજી મહારાજ પણ હતા. 
 
આમ તો જીજાબાઈ ખૂબ સુંદર હતી. સાથે જ કહેવાય છે કે શિવાજીના જન્મના સમયે તેમના પતિએ તેણે ત્યાગી દીધું હતું. કારણ કે તે ખરેખર તેમની બીજી પત્ની તુકાબાઈથી વધારે મોહિત થયા જેણે તેનો મોહભંગ કરી દીધુ હતું. અને શિવાજીના જન્મથી જ તે તેમના પતિના પ્રેમ માટે તરસી રહી હતી તમને જણાવી કે શીવાજીની વીરતાનો પાઠ ભણાવતા જીજાબાઈની એક સ્ટોરી ખૂબ પ્રસિદ્ધ છે. તેના હેઠણ જ્યારે શિવાજી એક યોદ્દ્ધા માટે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જીજાબાઈ તેણે એક દિવસ તેમની પાસે બોલાવ્યા અને કહ્યુ- દીકરા તમને કોઈ પણ રીતે સિંહગઢ પરથી વિદેશી ઝંડો ઉતારવો છે. તે અહી જ ન રોકાઈ આગળ બોલતા તેણે કહ્યુ કે તમે જો આવુ કરવામાં સફળ નથી થયા તો હુ તને મારો પુત્ર નહી માનીશ. 
 
શિવાજીએ તેને બાધિત કર્યુ અને કહ્યુ "મા મુગ્લ સેના ખૂબ મોટી હતી. બીજી વાત અમે અત્યારે મજબૂત સ્થિતિમાં નથી. તેથી તેનાથી જીતવુ મુશ્કેલ થશે. તેને જીતવો ખૂબ મુશ્કેલ કામ છે. તે સમયે શિવાજીના શબ્દ તેણે તીરની સમાન લાગ્યા. તેણે ગુસ્સામાં કહ્યુ "તમે હાથમાં બંગડીલો પહેરો અને ઘર પર રહો" હું પોતે  સિંહગઢ પર હુમલા કરીશ અને તે વિદેશી ઝંડાને ઉતારી ફેંકીશ. શિવાજીને માતાનો જવાબ ચોકાવનાર હતો.  તી માની ભાવનાઓનો સમ્માન કર્યુ અને તરત નાનાને બોલાવ્યો અને તેણે હુમલાની તૈયારીઓ કરવા કહ્યુ. પછી તેણે વ્યવસ્થિત રૂપથી સિંહગઢ પર આક્રમણ કર્યુ અને એક મોટી જીત હાસલ કરી.