કાલે બધા લોકો પતંગ ચગાવવા ધાબા પર હશે પણ જો તમે નોકરી પર જઈ રહ્યા છો તો તમારી બાઈક કે સ્કૂટરની આગળ એક લોખંડનો સ્ટેંડ ફીટ કરાવીએ લો. આ પતંગની દોરીને તમારા સુધી પહોંચવા દેશે નહી ટૂવ્હીલર પર સેફ્ટી ગાર્ડ ન લગાવો તો તમે ગળામાં સેફ્ટી બેલ્ટ અને મોઢાને કવર...