શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : બુધવાર, 24 નવેમ્બર 2021 (11:34 IST)

Puzzel- રમ્મત સાથે ગમ્મત

Puzzel- રમ્મત સાથે ગમ્મત
 
જીવનનો સીધો સીધો હિસાબ છે સાહેબ 
જ્યાં પૂછ નહી ત્યાં જવું નહી 
જે પચે નહી એને ખાવું નહી 
 
જે સાચી વાત પર રિસાયે તેને મનાવવું નહી 
જે નજરથી પડે તેને ઉઠાવવું નહી