1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ
Written By કલ્યાણી દેશમુખ|

શું તમે જાણો છો ?

1) પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવાવાળું સૌથી પહેલું રાજ્ય કયુ હતુ ?

1)ગુજરાત 2) અરુણાચલ 3)પંજાબ 4)સિક્કિમ

2) નીચેનામાંથી કયા પ્રાણીના દાંત નથી હોતા ?

1) સાપ 2) મગર 3) કાચબો 4) માછલી

3) ગુજરાતનું તીર્થધામ 'મહુડી' કયા પ્રસાદ માટે વિશેષ જાણીતું છે ?

1)સુખડી 2)નારિયેળ 3) સાકરિયા 4) રેવડી

4)ક્યા શહેરને 'ગુલાબી નગરી' તરીકે ઓળખાય છે ?

1) રાયપુર 2)ઉદેપુર 3) જયપુર 4) જમશેદપુર

5) આંખોનું તેજ વધારવા કંઈ શાકભાજી વધુ ખાશો ?

1)ટામેટા 2) ગાજર 3) મૂળા 4)ડુંગરી

6) એક કિવંટલમાં કેટલા કિલોગ્રામ હોય છે ?

1)50 2) 15 3)20 4)30

7) એક મજૂરને એક કલાક કામ કરવાના 7 રુપિયા મળે છે, જો તે રોજ 12 કલાક કામ કરતો હોય તો 10 દિવસ પછી તેને કેટલા રૂપિયા મળે ?

1)1050 2)950 3)840 4)700

8) બાળકોની કંઈ ફિલ્મ જુલાઈમાં રજૂ થઈ હતી.

1)ચેન કુલી કી મેન કુલી 2)ક્રિષ્ણા 3) માય ફ્રેંડ ગણેશા 4) બાલ હનુમાન

9) હંગામા પર કયું કાર્ટૂન સૌથી વધુ પ્રખ્યાત છે.

1) ડોરીમોન 2) શીન ચેન 3) મુન્નાભાઈ 4) સુપરમેન

10) આપણા રાષ્ટ્રપિતા કોણ છે ?

1) જવાહરલાલ નહેરું 2)સરદાર વલ્લભભાઈ 3) મોહનદાસ ગાંધી 4) અબ્દુલ કલામ


જવાબ - 1)સિક્કિમ 2) કાચબો 3) સુખડી 4) જયપુર 5) ગાજર 6)20 7) 840 8) માય ફ્રેંડ ગણેશા 9) શીન ચેન 10) મોહનદાસ ગાંધી.