ગુજરાત દર્શન - ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર બંધ

P.R

વેબ દુનિયા|
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે. ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક વર્ષોથી તેના વિકાસની કામગીરી ચાલી રહી છે. 130 મીટર ઉંચા આ બંધને પવિત્ર નર્મદા નદીનું પાણી મળે છે. આ યોજનાથી આજે ગુજરાતના કરોડો લોકોને આ બંધનું પાણી મળે છે એટલું જ નહિ વળી ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢને પણ આનો લાભો મળી રહ્યો છે.
અહીં કેવડિયા કોલોનીનો વિશેષ પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. આ સ્થળ રજાઓ ગાળવા માટેનું અને છે. અહીંના જંગલો, ઝરણાઓ, ટેકરીઓ વગેરે જોવાલાયક છે.


આ પણ વાંચો :