પક્ષીઓનું પ્રિય શહેર - નળ સરોવર

વેબ દુનિયા|
P.R
શિયાળામાં જ્યાં દુનિયાભરના પક્ષીઓ પહોંચી પોતાની હાજરીથી નળ સરોવરને કૈલાસ માનસરોવર બનાવી દે છે. અમદાવાદથી માત્ર 60 કિલોમીટર નજીક આવેલું નળસરોવર અતિ રમણીય છે. આ પક્ષીઓની હાજરી આ સરોવરને પ્રિય સ્થળ બનાવી છે. આ પ્રદેશ ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાળવાળા વિસ્તારનો પ્રદેશ છે , તેથી તે દરિયા સાથે જોડાયેલો હોવો જોઈએ અને આ દરિયાના જે અવશેષો તે જ નળસરોવર એમ કહેવાય છે.


આ પણ વાંચો :