ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (13:54 IST)

Shimla In Summer Vacation: ઉનાળાની રજામાં તમને શા માટે કરવુ જોઈએ શિમલા ટ્રેવલ, ટ્રીપ પ્લાનિગ થી પહેલા જાણો આ વાતો

બાળકોની ઉનાળાની રજામાં જો તમે પણ ક્યાંક ફરવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો શિમલા ફરવા જઈ શકો છો. ગરમીના બફારામાં શાંતિ અને ઠંડક માળવા માટે શિમલા એક સારું ડેસ્ટિનેશન છે. શિમલા (Shimla) હિમાચલ પ્રદેશની (HImachal Pradesh) રાજધાની અને સૌથી મોટુ શહેર છે. તેનો નામ દેવી કાળીના અવતાર શ્યામલા માતાના નામથી પડ્યુ છે. જો તમે વેકેશનમાં 
શિમલા જવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો અમે જણાવી રહ્યા છે ટ્રીપ પ્લાન કરવાના ટીપ્સ આવો જાણીએ 
સમયની સાથે શિમલા આવનારા લોકોની સંખ્યા વધે એછે તો અહીં ભીડ વધારે લાગે છે. પણ અત્યારે પણ કોઈ હિલ સ્ટેશન કરતાં શિમલાનો આકર્ષણ ઓછું નહી થયું છે. અહીંનો માલરોડ સૌથી વધારે મશહૂર છે. 
 
શિમલા આવનાર સૈલાનિયો માટે અહીં કરવાના સિવાય પણ ઘણુ બધું છે. બર્ફ પર સ્કીઈંંગ કરનારને જાન્યુઆરીથી માર્ચના મધ્ય વચ્ચે સારું અવસર મળી જાય છે. હિમાચલ પ્રદેશ પર્યટન વિકાસ નિગમની તરફથી નરકંડામાં 7 થી 15 દિવસના પ્રશિક્ષણ શિવિરોના આયોજન કરાય છે. 
 
ફિશિંગ અને ગોલ્ફની સાથે જ તમે અહીં ટ્રેકિંગના મજા પણ લઈ શકો છો. શિમલા-કિન્નૌર ક્ષેત્રમાં નરકંડાથી બંજર અને સરાહનથી સાંગલા અહીંના મશહૂર ટ્રેક રૂટ છે. બન્ને જ રૂટ આશરે સવા ત્રણ કિલોમીટરની દૂરી પર છે.
 
શિમલાની દૂરી દિલ્હીથી બહુ વધારે નથી. રોડમાર્ગથી કારથી સરળતાથી પહોંચી શકાય છે. દિલ્હીથી શિમલા માટે હવાઈ યાત્રાની પણ સુવિધા છે. રેલમાર્ગથી જવા ઈચ્છો છો તો નૈરોગેજ લાઈન કાલકાથી શિમલા સુધી જાય છે. અહીં પહોંચવા માટે બે રીતની ટાય ટ્રેનનો મજા પણ લઈ શકાય છે. ઠહરવા માટે એચપીટીડીસી હોટલ અને ગેસ્ટ હાઉસની સાથે નિજી ગેસ્ટ હાઉસ ભારે સંખ્યામાં છે. ટ્રેકલ કંપની અહીં ફરવા માટે ઘણા પેકેજ પણ ઑફર કરે છે. 
 
આમ તો શિમલા અને તેની આસપાસ હજારોની સંખ્યામાં એવા સ્થળ છે જે કોઈનો પણ મનને લુભાવી શકે છે. પણ કેટલીક એવી જગ્યા છે જે અહીં આવતા પર્યટકોને બહુ પસંદ આવે છે. 
શિમલા શા માટે 
 શિમલા પહોચવા તમારી વેકેશનના સૌથી સરળ ભાગ હશે. આ શહેર ખૂબ સારી રીતે રોડ, હવાઈ અને ટ્રેનથી સંકળાયેલો છે. તેથી તમે તમારા કંફર્ટ અને બજેટ મુજબ અહીં 
 
પહોચવાના સાધન પસંદ કરી શકો છો. 
 
 
શું સામાન પેક કરવું 
જો તમે ઉનાળાન વેકેશાનમાં શિમલા જઈ રહ્યા છતો હળવા કૉટનના કપડા પહેરવુ કારણકે ઉનાળામાં તડકો વધારે હોય છે. પણ સાંજના સમયે ઠંડક હોય છે તેથી એક હળવી 
 
જેકેટ ને પેક કરવું. 
જાખૂ ટેમ્પલ- પર્યટકોની શિમલા યાત્રા આ મંદિર સુધી આવ્યા વગર પૂરી નહી ગણાય છે. શિમલાની સૌથી ઉંચી પહાડી જાખૂ હિલ પર સ્થિત છે. હનુમાનજીનો મંદિર. અહીંથી આખું શિમલા શહર અને આસપાસના ક્ષેત્ર જોવાય છે. અહીં ભગવાન  કોટેશ્વર મંદિર પણ પ્રસિદ્ધ છે. 
 
તત્તા પાણી- સતલજ નદીના જમણી બાજુ પર ગર્મ પાણીની જગ્યા પણ લોકોને પસંદ છે. અહીં સલ્ફરની માત્રા વધારે હોવાથી પાણી નવશેકું રહે છે. આ પાણી ઘણા રીતના રોગોને પણ દૂર કરે છે. 
 
વૉર મેમોરિયલ- શિમલાના ઘણા મશહૂર ઠેકાણામાંથી  એક વૉર મેમોરિયલ પણ મશહૂર છે. અહીંના ગાંધી ચોકથી બે કિલોમીટરની દૂર પર સ્થિત પ6ચપુલાના પાસે નેતાજી સુભાષચંદ્ર બૉસના સહયોગી અજીત સિંહની યાદમાં વૉર મેમોરિયલ બનેલું છે. 
 
ક્રાઇસ્ટ ચર્ચ
Christ Church
તે ઉત્તર ભારતનું બીજું સૌથી જૂનું ચર્ચ છે, જે 1857નું છે. આ ચર્ચ શિમલાના મુખ્ય સ્થાનોમાંથી એક છે જે શિખર પર સ્થિત છે.