ભાજપને પ્રથમ જીત મળી

ભાજપના અશોક ભટ્ટ ખાડિયામાંથી જીતી ગયા.

વેબ દુનિયા|

કુલ : 182 બેઠકો
જાહેર : 4
ભાજપ : 3
કોગ્રેસ : 1

કુલ 182 બેઠકોમાંથી 175 બેઠકના શરૂ થયેલી મતગણતરીમાં 112 પર ભાજપ આગળ, 59 પર કોંગ્રેસ આગળ, અને અપક્ષો 4 પર આગળ છે.

રાજકોટની ત્રણે બેઠકો પર ભાજપ આગળ છે. વજુભાઈ માત્ર 1000 મતે આગળ, છેલ્લા સમાચાર મળતા સુધી મહેન્દ્ર મશરૂ, અર્જુન મોઢવાડિયા, દિલીપ સંઘાણી, શક્તિસિંહ ગોહિલ, અશોક ભટ્ટ, જવાહર ચાવડા., આર.સી ફળદુ, પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી, આનંદીબેન પટેલ, વિપુલ ચોધરી, મહેત શંભુપ્રસાદ આગળ


આ પણ વાંચો :