શનિવાર, 27 એપ્રિલ 2024
0

કોંગ્રેસના મુખ્યમંત્રીપદના દાવેદારો

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
0
1

21મી સદીનું ગુજરાત-સ્વર્ણિમ ગુજરાત

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે સારો એવો 10.7 ટકાનો વિકાસદર પ્રાપ્ત કર્યો છે. વળી કૃષિ ક્ષેત્રે પણ એટલો જ વિકાસ કર્યો છે. વહીવટ તંત્ર એટલે જનતાએ ચુંટેલા પ્રતિનિધિઓમાં મૂકેલો વિશ્વાસ... અને આ ઉત્તરદાયિત્વ પંચામૃત સિધ્ધાંતોન આધાર પર કાર્ય કરીને સરકારે...
1
2

કોણ ક્યાં કેટલા પાણીમાં ?

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આ વર્ષે ભા.જ.પમાં આંતરિક અસંતોષ અને કેશુભાઈ જૂથના અસંતુષ્ટોના કારણે જિલ્લાની દરેક બેઠકો ઉપર મતદાન પર અસર થશે અને કેટલાંક આશ્રર્યજનક પરિણામો મળે તો નવાઈ નહીં.
2
3

ગુજરાતમાં 17મો મુખ્યપ્રધાન કોણ બનશે

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આગામી મહિને 11મી ડિસેમ્બર અને 16મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાંનસભાની ચૂંટણીનું શું પરિણામ આવશે તે તો આગામી 23મી ડિસેમ્બરના રોજ જ જાણવા મળશે. ગુજરાતની સ્થાપનાનાં 47 વર્ષમાં ગાંધીનગરની ગાદીએ સૌથી વધુ સમય...
3
4

ભાજપ ચૂંટણી જીત્યાં બાદ ભુલી ના જાય

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ભાજપના યુવામોર્ચાએ વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના માસ્કને પહેરીને કાર્યકરોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આમ, એક સાથે વધુ મોદીને જોઇને લોકોને આશ્ચર્ય થયું હતું....
4
4
5

ગુજરાતમાં 177 ધારાસભ્યોના શપથગ્રહણ

શુક્રવાર,જાન્યુઆરી 18, 2008
તા. 17મી જાન્યુ.ના રોજ ગુજરાત વિધાનસભામાં 12મી વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182માંથી 177 સભ્‍યોએ ધારાસભ્‍યપદના બંધારણીય શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં કોઇકારણોસર 4 સભ્‍યો ગેરહાજર હોવાથી તેઓ હવે પછી નવા અધ્‍યક્ષ પાસેથી શપથગ્રહણ કરશે...
5
6

ગુજરાતના ધારાસભ્‍યોની 17મીએ શપથવિધિ

શુક્રવાર,જાન્યુઆરી 11, 2008
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી-2007માં ચૂંટાયેલા તમામ ધારાસભ્‍યોની શપથવિધિ અને નવા અધ્‍યક્ષની વરણી માટે આગામી 17 અને 18મી જાન્‍યુઆરીએ દિવસ માટે વિધાનસભાની બેઠક બોલાવવાની બાબતને આજે મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં મંજૂરી આપવામાં...
6
7
મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળની રચના બાદ વિવિધ ખાતાઓની કરેલી ફાળવણીમાં ગૃહ, માહિતી, નર્મદા, બંદરો સહિતનો હવાલો પોતાની પાસે રાખીને રાજ્યકક્ષાના પ્રધાનોમાં ગૃહવિભાગનો હવાલો ખાસ વિશ્વાસુ અમીત શાહને અને નાણાખાતુ વજુભાઈ વાળાને ફરી એકવાર...
7
8

હવે મોદીનું પણ મંદિર....

શનિવાર,જાન્યુઆરી 5, 2008
આ મંદિર શિવ મંદિર, ગણેશ મંદિર, દુર્ગા મંદિર કે પછી હનુમાન મંદિરના નામથી નહી પરંતુ 'મોદી મંદિર'ના નામથી ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન તરીકે સ્વયં નરેન્દ્ર મોદીની તસવીરો બિરાજમાન છે.
8
8
9
ગુજરાતના હેટ્રીક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની નવી રાજ્ય સરકારના મંત્રીઓની શપથવિધિ 4થી જાન્યુઆરીના શુક્રવારે સવારે ગાંધીનગર ખાતે સચિવાલયના પરિસરમાં યોજાશે. મોદીના નવા મંત્રીમંડળમાં પ્રથમ તબક્કામાં 18થી 20 મંત્રીઓને સ્થાન...
9
10

દિકરો બાપથી મોટો ના હોય - મોદી

મંગળવાર,ડિસેમ્બર 25, 2007
નરેન્દ્ર મોદી પક્ષના કદથી પણ મોટા થઈ ગયા છે એવા વિરોધીઓના પ્રચાર સામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે ચુટાયેલા મંત્રીઓની સાથેની બેઠકમાં ચાલુ ભાષણમાં સતત 32 સેકંડ સુધી રડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી...
10
11

કેમ ગુજરાતીઓ મોદીને પસંદ કરે છે ?

મંગળવાર,ડિસેમ્બર 25, 2007
મોદીએ એક ક્રિકેટર બનીને રાજનીતિમાં હેટ્રિક રચી. મોદીની ટીમમા કોઈ અન્ય ખેલાડી ન હતાં અને ખુદ તેના જ ખેલાડી(અસંતુષ્ટો) હરીફ ટીમમાં જોડાઈ ગયાં હતાં. દર્શક હતી ગુજરાતની સાડા પાંચ કરોડની જનતા. ગુજરાતની ચૂંટણીમાં કુલ 182 સીટોમાંથી 117 સીટો પર કબ્જો કરીને
11
12
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 25મીએ મંગળવારના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ બપોરે 12.30 કલાકે થશે.
12
13

ભાજપના ચૂટાયેલા સભ્યોની બેઠક

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 117 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને આજે ગાંધીનગર ખાતે મળનારી મીટિંગમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટશે તે સાથે જ મોદીનો સતત ત્રીજી વખત મુખ્યમંત્રી ની ગાદી પર..
13
14

ભાજપની જીતએ લોકોનો જીત - મોદી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
વિજ્ય બાદ મોદીએ આપેલા જાહેર પ્રવચનમાં આ જીતને લોકોની જીત ગણાવી હતી અને લોકોએ જીતેગા ગુજરાતને બળ પુરૂ પાડ્યું છે તેમ કહીને ગુજરાત વિરોધી પરાસ્ત થયાં હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેઓએ માજી મુખ્યપ્રધાન કેશુભાઇના અભિનંદનને સ્વીકાર્યા હતાં...
14
15
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકોની જીત મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે ત્યારે તેણે પણ તેના સાત પ્રધાનો ગુમાવ્યા છે.
15
16
આજે રવિવારના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ્વંલંત વિજય મેળવતા જાહેર થઇ ગયું કે રાજ્ય અને રાષ્ટ્રીય એમ બન્ને પ્રકારના તમામ મીડિયાને જો કોઇ માત આપી શકે તો તે માત્રને માત્ર નરેન્દ્ર મોદી છે.
16
17

મણિનગરથી મોદીનો ભવ્ય વિજય

સોમવાર,ડિસેમ્બર 24, 2007
માણસ વિરુધ્ધ હજારો આંગળીઓ કેમ ન ઉઠે પણ તેની લોકપ્રિયતા કે તેના પ્રત્યેનો વિશ્વાસ ઓછો થતો નથી. આ વિજય મતદાતાઓનો વિજય પણ કહેવાશે. આ મતદાતાઓનો વિજય એટલા માટે કે અસંતુષ્ટો મોદી વિરુધ્ધની છાપ તેમના માનસ પર ઉભી કરી શક્યા નથી. ટૂંકમાં કહી શકાય કે શરૂઆતથી
17
18

શ્રી મોદીજીનો 27મીએ શપથ ગ્રહણ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ગુજરાતમાં મોદી ફરી સત્તા હાંસિલ કરી લીધી છે ત્યારે મોદી 27મી ડિસેમ્બરે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે અને આજે શનિવારે તેઓ 3.00 કલાકે એક જાહેર સભાને સંબોધશે તેવી ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે.
18
19

કોંગ્રેસે હાર સ્વીકારી લીધી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં જીત તરફ ભાજપની શક્યતાઓને જોતા કોંગ્રેસે પોતાની હાર સ્વીકાર કરી લીધી છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પાર્ટીની હાર સ્વીકાર કરતાં કહ્યું હતું કે આ મોદીની મહાન વિજય છે આ ઉલ્લેખનીય જીત છે. તેમની જીત...
19