શ્રી વૈભવ લક્ષ્મીજીની આરતી

vaibhav laxmi

જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા

તુમકું નીશદીન સેવત (૨) હર વિષ્ણુ ધાતા જય.

બ્રહ્માણી રૂદ્રાણી કમલા; તું હી છે જગ માતા (૨)

સૂર્ય ચંદ્રમા ધ્યાવત, (૨) નારદઋષી ગુણ ગાતા જય.


દુર્ગા રૂપ નીરંજન સુખ સંપત્તિ દાતા (૨)

જો કોઇ તુમકુ ધ્યાવત (૨) અષ્ટ સિધ્ધિ ધન પાતા જય.


તુહી છે પાતાલ બસંતી તુહી શુભ દાતા (૨)

કર્મ પ્રભાવ પ્રકાશ (૨) જગનીધી હે ત્રાતા જય.

જીસ ધર થોરી બાસે જાહિમેં, ગુણ ગાતા (૨)

કર ન શકે સો કરલે (૨) ધન નહિ ધરતા જય.


તુમ બીન ધરી ન હોવે, વસ્ત્ર ન હોય રાતા

ખાનપાન કા વૈભવ, તુમ બીન કુળ દાતા. જય.


શુભ ગુણ સુંદર સુક્તા ક્ષીરનિધિ જાતા (૨)

રત્ન ચતુર્દશ તો તુમ બીન કોઇ નર પાતા જય.

આરતી લક્ષ્મીજીકી જો કોઇ નર ગાતા (૨)

ઉર આનંદ અતિ ઉમંગે પાર ઉપર જાતા જય.


ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા (૨)

રામપ્રતાપ મૈયાકી શુભ દ્રષ્ટિ ચાહતા જય.આ પણ વાંચો :