મિસ યૂનિવર્સમાં બિહારી દાવ (સ્લાઈડ શો)

P.R

શિલ્પાએ મુંબઈથી એંજીનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી ઈંફોસિસ મૈસૂરમાં નોકરી પણ. શિલ્પાના પિતા પણ ઈંડિયન ઓઈલમાં એંજીનિયર છે. અહી શિલ્પા સિંહ ઈવનિંગ ગાઉન રાઉંડમાં આવી રહી છે.
વેબ દુનિયા| Last Modified મંગળવાર, 18 ડિસેમ્બર 2012 (17:36 IST)
હરિફાઈમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલ શિલ્પા સિંહ બિહારના સમસ્તીપુર જિલ્લાના વિષ્ણુપર ડીહા ગામની છે. લાંસ વેગસમાં ચાલી રહેલ મિસ યૂનિવર્સ હરીફાઈમાં રાષ્ટ્રીય પોશાક રાઉંડમાં કંઈક આ અંદાજમાં જોવા મળી. 19 ડિસેમ્બરના રોજ મિસ યૂનિવર્સ હરીફાઈની ફાઈનલ છે/
P.R


આ પણ વાંચો :