નખની સારસંભાળ
ઘણી વખત મહિલાઓ પોતાના ચહેરા અને વાળની સારસંભાળ રાખવામાં પોતાના નખ પ્રત્યે બેદરકાર રહી જાય છે.
ચહેરોની દેખભાળ જેટલી જરૂરી છે તેટલીજ જરૂરી નખની માવજત છે. જો નખ પીળા કે વાંકા-ચૂકા હશે તો તેમના સૌંદર્યમાં ઉણપ દેખાશે. માટે જ નખ સૌંદર્યમાં વધારો કે ઘટાડો કરી શકે છે.
નીચે દર્શાવેલ માહિતી નખની સુંદરતા જાળવવા માટે વિશેષ ફાયદાકારક છે.
- હંમેશા સારી અને બ્રાન્ડેડ કંપનીના નેલ પોલીશનો ઉપયોગ કરો. તેનાથી નખને નુકશાન થતું નથી. નેલ પોલીશ અઠવાડીયામાં એક વખત કરવું જોઇએ વધારે વખત કરવાથી નખને નુકશાન થઇ શકે છે.
- નખને હંમેશા સારી રીતે સાફ કરવા જોઇએ. નખની અંદર મેલ ન ભરાય તેની કાળજી જરૂરી છે.
- જો નખ પીળા થઇ ગયા હોય કે ડાઘ હોય તો હુંફાળા પાણીમાં એક ચમચી લીંબુનો રસ નાખી થોડો સમય આંગળાને તેમાં રાખવાથી ડાઘ દૂર થઇ જાય છે.
- નખ જલ્દીથી ટૂટી જતા હોય તો ઓલીવ ઓઇલ કે બદામના તેલથી માલિશ કરવી.
- ખોરાકમાં કેલ્શિયમ મળે તેવા પદાર્થ નો ઉપયોગ મહત્તમ કરવો જોઇએ જેવાકે ગાજર, ડુંગળી અને દૂધ.
- રોજ ઓછામાં ઓછું ૧૪-૧પ ગ્લાસ પાણી પીવું