આ ખાવાથી કરવું પરહેજ નહી તો થઈ જશો સાંવલા

beauty tips
Last Modified બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (12:44 IST)
અનહેલ્દી ફૂડ સ્કિનના ટિશૂજને નુકશાન પહોંચાડી શકે છે. તેથી ડાઈટ એકસપર્ટ આ ફૂડ અવાઈડ કરવાની સલાહ અપએ છે જેની જાણકારી અમે તમને અહીં આપી રહ્યા છે.

કૉફી

વ્હાઈટ બ્રેડ
કોલ્ડ ડ્રિંક
સ્પાઈસી ફૂડ
તેલીય પદાર્થ
શુગર
અલ્કોહલ
સી ફૂડ (માછલી)



આ પણ વાંચો :