ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 5 એપ્રિલ 2017 (14:35 IST)

કપૂર અને નારિયેળ તેલથી કરવું સ્કિનની દરેક પરેશાની દૂર

આજકાલ વધતા પ્રદૂષણથી દરેક કોઈ સ્કિનની કોઈ ન કોઈ પ્રાબ્લેમનો સામો કરી રહ્યું છે. આ પરેશાનીઓથી છુટ્કારો મેળવા માટે લોકો બજારના ઘણા રીતના પ્રાડક્ટ ઉપયોગ કરે છે. જેના કોઈ ફાયદો નહી હોય તેથી. જો તમે આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવા ઈચ્છો છો તો તમારી બ્યૂટી પ્રાડ્કટસમાં કપૂર અને નારિયેળનો તેલ શામેળ કરવું. 
1. કપૂર અને નારિયેળ તેલને મિક્સ કરી ફેસ પર લગાવવાઅથી ખીલ -ફોડલીઓ ઠીક થવા શરૂ થઈજાય છે. તેનાથી ચેહરા એકદમ સાફ રહેવા લાગી જાય છે. 
 
2. ગર્મ પાણીમાં કપૂર નાખી પગ ધોવાથી અમારી એડીઓ સાફ થઈ જાય છે. અને અમે દુખાવાથી પણ છુટ્કારો મળે છે અને આ ફાટેલી એડીઓના ઘરેલૂ ઉપચાર છે. 
 
3. કપૂરનો તેલ વાળમાં લગાવવાથી તેની ગ્રોથ વધી જાય છે. તેનાથી વાળ મજબૂત થઈ ખરાવા બંદ થઈ જાય છે. તેના માટે દહીં અને ઈંડામાં કપૂરનો તેલ નાખી ત્વચાની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
4. 100 ગ્રામ નારિયેળના તેલમાં એક ટિક્કી કપૂરની નાખી મિશ્રણ તૈયાર કરી લો. પછી તે ત્વચા પર સ્નાન કર્યા પછી લગાવો. આવું કરવાથી ત્વચાની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
5. ઘણી વાર સ્કિન પર બળેલા કે કાપેલા નિશાન રહી જાય છે. જે બહુ ખરાબ લાગે છે. તેના માટે કપૂરના ટુકડાને પાણીમાં ઘોલી તે જગ્યા પર લગાવું જોઈએ. ધીમેધીમે નિશાન સાફ થઈ જશે.