સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By કુ. પ્રિયંકા શાહ|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:13 IST)

કોબીજ, ફૂલાવર,

કોબીજ, ફૂલાવર, જુદા જુદા પ્રકારના લોટ અને ડેરી પ્રોડક્ટ મેગ્નેશીયમથી ભરપૂર હોય છે અને તેમાં રહેલું મિનરલ સ્ટ્રેસ સામે લડવામાં મદદરૂપ થાય છે. સ્ટ્રેસ ત્વચાને ખૂબ નુક્શાન પહોંચાડતું હોય છે તેની સામે આ પ્રકારના ખોરાકથી રક્ષણ મળે છે.