શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

બ્રેસ્ટનો આકાર વધારવામાં મદદગાર છે Aloe vera

મહિલાઓની સુંદરતા વધારવા માટે તેમના ચેહરાની સાથે સાથે સ્તનોના આકાર પણ બહુ મહ્ત્વ રાખે છે. કેટલીક મહિલાઓની બ્રેસ્ટ સાઈજ ખૂબ ઓછી હોય છે જેના કાર્ણે તેને ઘણી વાર શર્મનો સામનો કરવું પડે છે. એવી મહિલાઓ તેમના મન મર્જીના કપડા પણ નહી પહેરી શકે છે. આમ તો માર્કેટમાં બ્રેસ્ટ વધારવા માટે ઘણા રીતના પ્રોડ્કટસ હોય છે તો સર્જરીનો પણ સહારો લે છે પણ તેનાથી ઘણી વાર સાઈડ ઈફેક્ટ પણ થઈ જાય છે. તેથી એલોવેરાનો ઉપયોગ કરીને સ્તનના આકાર વધારી શકાય છે. આવો જાણીએ કેવી રીતે એલોવેરા કામમાં લેવાય છે. 
એલોવેરા જ્યૂસ 
સ્તનના આકાર વધારવા માટે એલોવેરા જ્યૂસનો સેવન કરી શકો છો. આમ તો માર્કેટથી જ્યૂસ મળી જાય છે. પણ ઘરે એલોવેરા છોડ લગાવીને તેનાથી પણ જ્યૂસ કાઢી શકો છો. નિયમિત રૂપથી આ જ્યૂસ પીવાથી બહુ વધારે ફાયદો જોવા મળશે. 
 
 

એલોવેરા પેક
તેના માટે એલોવેરા જેલમાં એક ચમચી હળદર મિક્સ કરો અને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કૉટનની મદદથી બ્રેસ્ટ પર લગાવો અને બ્રા પહેરી લો. 15 મિનિટ પછી ગર્મ અને ઠંડા પાણીથી પેસ્ટ સાફ કરો. કેટલાક દિવસો સુધી સતત આ પેકનો ઉપયોગથી બ્રેસ્ટનો આકાર વધવા લાગશે.