વાળ માટે અમુક ખાસ ઘરેલુ નુસ્ખા
-
તેલમાં લીંબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડાની મુશ્કેલીથી છુટકારો મળે છે. -
કેળાની અંદર મધ ભેળવીને તેને 30 થી 40 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો. પછી ધુઓ અને જુવો કે વાળમાં કેટલી ચમક આવી જશે. -
ધાણાનો રસ વાળને હેલ્થી બનાવે છે. -
વાળમાં ચમક લાવવા માટે વાળ ધોયા બાદ લીંબુનો પ્રયોગ લાભકારી રહે છે. -
જો તમને ખોડાની મુશ્કેલી હોય તો સુતા પહેલા વીનેગર અને પાણીનું મિક્સચર વાળના મૂળમાં લગાડો. સવારે ઉઠીને સાદા પાણી વડે વાળને ધોઈ લો.