નેક મસાજ

નઇ દુનિયા|
N.D
- ગરદન(નેક)ને કરચલીઓથી બચાવવા માટે મસાજ કરવી ખૂબ જરૂરી છે.
- ગરદનની પાછળ અને નીચાના ભાગનો બ્લેક ભાગ દૂર કરવા રો કાચા દૂધથી મસાજ કરો.
- સ્નાન કર્યા પછી નિયમિત રીતે મોઈશ્ચરાઈઝરથી ગળાની માલિશ કરો.
- અઠવાડિયામાં એકાદવાર ચણાના લોટમાં દૂધ નાખીને ગરદન પર લેપ લગાવી ઘસો.


આ પણ વાંચો :