શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (14:49 IST)

જાણો મહિલાઓએ કેવી પેંટી ખરીદવી જોઈએ, માત્ર મહિલાઓ વાંચો

પેંટી ખરીદતી વખતે તમારી સાઈઝનું  ધ્યાન રાખો કારણ કે મોટાભાગની મહિલાઓને ત્રણ સાઈઝ સ્મોલ, મીડિયમ અને લાર્જ ની જ જાણ હોય છે. તેમાંથી તેઓ એકની પસંદગી કરે છે. પરંતુ મહિલાઓએ તેમના શરીર અને જરૂર પ્રમાણે જ  પેંટીની પસંદગી કરવી જોઈએ.  હવે તો આમ પણ બજારમાં પેંટીની હવે બીજી અનેક સાઈઝ પણ મળવા માંડી છે. 
 
પેંટીને ખરીદતા પહેલા તેમના સાઈજના કપડાને ધ્યાન આપવું કે તમે શું પહેરો છો? જો તમે નીચે કમરની પેટ કે સ્કર્ટ પહેરો છો તો નેચીની કમરની પેંટી લેવી. સલવાર, સૂટ કે સાડી માટે સામાન્ય સૂતી કપડાની પેંટી યોગ્ય હશે. પણ જો તમે કોઈ એવી વધારે પારદર્શી અને રંગ બેરંગી ડ્રેસ પહેરો છો તો ધ્યાન રાખો કે તમે પેંટીનો રંગ પણ તે કપડાના રંગની પહેરવી છે. મેળ કરતો હોય છે જો તમે આવું નહી કર્યું તો તમારી ડ્રેસમાંથી પેંટી પૂર્ણ રૂપથી સાફ જોવાશે તમને બધા પ્રકારની પેંટી તમારી પાસે રાખવી જોઈએ. જેથી યોગ્ય સમય પર તમે તેનો ઉપયોગ કરી શકો. 
 
પેંટીનો ચયન કરતા સમયે આ નક્કી કરી લો કે તમે કયું ખાસ પ્રોગ્રામ માટે પેંતી પહેરી રહ્યા છો. ત્યારે તે અવસર મુજબ તમે પેટીનો ચયન કરવુ ખૂબ જરૂરી છે. જો તમે યોગા, વ્યાયામ કરો છો તો એવી પેંટીનો ચયન કરવું જેનાથી તમારા શરીરનો પરસેવું બહાર નિકળતો રહે તમને કોઈ સમસ્યા ના હોય.